ઓર્ગેનિક ખેતી ગેરફાયદા: અને જૈવિક ખેતીના ફાયદા

ઓર્ગેનિક ખેતી 

સજીવ ખેતીના ગેરફાયદા: ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા છે એમના મત એકસરખાં નથી ઘણા બધા ખેડૂતો જણાવે છે કે સજીવ ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવામાં ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે આ દેશી રીતે ખેતી કરવા માટે છાણીયું ખાતર વધારે પ્રમાણમાં જરૂરી હોય છે. પુરતું ખાતર ન આપવામાં આવે તો પણ ખેતરમાં ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. એટલું જ નહીં સજીવ ખેતીમાં રાસાયણિક પદાર્થો અને જંતુનાશક દવાઓનો છંટકાવ બિલકુલ નથી કરવામાં આવતો તેની જગ્યાએ કોઈ સંસ્થાના દ્વારા ત્યાર જૈવિક ખાતરો અને દેશી ઉપાય કરવામાં આવે છે. આ ઓર્ગેનિક ખેતી અત્યારે સરૂઆતી ચરણો મા છે તેથી કોઈ ખાસ જૈવિક ખાતરો અને દેશી દવાઓ ની બજારમાં કમી મહેસુસ થાય છે. તેનાં કારણે ખેડૂતો આ સજીવ ખેતી કરવા માટે ત્યાર નથી છતાં પણ સમયને અનુરૂપ થઈને ધીમે ધીમે સજીવ ખેતી તરફ ખેડૂતો આગળ વધી રહ્યું છે. 


ઓર્ગેનિક ખેતી ના ગેરફાયદા:

ઓર્ગેનિક ખેતી કરવાથી શોથી પહેલું નુકસાન એ જોવા મળે છે કે અત્યારે મોજુદ જમીનમાં પોષણ તત્વોની કમી જમીન ઉપજાઉ બનવા માટે આપણે વિવિધ પ્રકારના રાસાયણિક પદાર્થો અને ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે જમીનમાં પોષણ તત્વોની કમી દૂર કરવા માટે ખેડૂતો વિવિધ પ્રકારના ખાતરનો ઉપયોગ કરતા હોય છે. રાસાયણિક ખાતરો લાંબા સમય સુધી ટકી નથી શકતા અને દર સીઝનમાં તેને વારંવાર ઉપયોગ કરવો પડે છે. તેથી મોંઘવારી દર લગાતાર વધી રહ્યો છે અને તેના કારણે રાસાયણિક પદાર્થો અને એગ્રીકલ્ચર માં ઉપયોગ કરવામાં આવતી વિવિધ પ્રકારની દવાઓ અને ખાતરો મોંઘા હોય છે. તને ખેડૂતો દ્વારા દર વખતે ખરીદવા પડે છે પરંતુ આ ખાતરો ઉપયોગ કરવાથી પર્યાવરણને અસર કરે છે પરંતુ ખેડૂતોને ઉત્પાદન વધારે પ્રમાણમાં જોવા મળે છે. બીજી તરફ ઓર્ગેનિક ખેતી કરવા માટે કોઈ પણ રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કરવામાં નથી આવતો. જૈવિક ફર્ટિલાઇઝર અને દેશી ઉપાય કરવામાં આવે છે. તેથી પર્યાવરણને અસર કરતું નથી કરતું આ ખેતી કરવામાં શોથી વધારે નુકસાન એ છે કે ઓર્ગેનિક ખેતીમાં ખેડૂતને જરૂરી ઉત્પાદન નથી મળતું અને મજબુર થઈને ખેડૂતો રાસાયણિક પદાર્થો નો ઉપયોગ કરી ખેતી કરેછે. રાસાયણિક પદાર્થો અને વિવિધ પ્રકારની બિમારીઓનો ઉપયોગ કરવાથી પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન જોવા મળે છે. બીજી તરફ ઓર્ગેનિક ખેતી કરવા માટે છાણીયું ખાતર અને પાણી અને દેશી ઉપાય ટિપ્સ અપનાવી ખેતી કરવામાં આવે છે અને તેના કારણે ઉત્પાદન કમી કરવા મળે છે પરંતુ આ એક દમ ઓર્ગેનિક શાકભાજી ફળો અને વિવિધ પ્રકારના આવાજ હોય છે તેનાં કોઈ પણ રોગની શક્યતા નાકે બરાબર હોય છે. 


જૈવિક ખેતી:

આડેધડ રાસાયણિક પદાર્થો અને જંતુનાશક દવાઓ અને વિવિધ પ્રકારના ખેતીમાં ઉપયોગ કરવામાં આવતા ખાતરો ખતરનાક બિમારીઓને જન્મ આપે છે તેને જોતા દુનિયામાં ઓર્ગેનિક ખેતી કરવા માટે ભારત સહીત સરકારો ખેડૂતોને માર્ગદર્શન અને મદદ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને નવી નવી સ્કીમ હેઠળ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ લાવા માટે સમગ્ર વિશ્વની સરકારો મહેનત કરી રહી છે. અને લોકો પણ હવે ઓર્ગેનિક ખેતીનું મહત્વ સમજી રહ્યા છે અને બજારમાં ઉપલબ્ધ ઓર્ગેનિક શાકભાજી અને ફળો વધારે ખર્ચ કરીને ઓર્ગેનિક ઉત્પાદનો ખરીદે છે. એગ્રીકલ્ચર સાથે જોડાયેલા લોકો હવે સમજી રહ્યા છે કે રાસાયણિક પદાર્થો અને જંતુનાશક દવાઓ દુનિયામાં નુકસાની પેદા કરી રહી છે. તેથી ખેડૂતો પણ હવે ઓર્ગેનિક ખેતી કરવા માટે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે.

organic farming: લીલા મરચાની સજીવ ખેતી કરીને ખેડૂતે અડધી સીઝનમાં 2 લાખની કમાણી કરી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાજનીતિ: એક્ટ 30-A રદ થઈ શકે છે

થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ: આજે ખેડૂતોને જીરું એરંડા રાયડા ના ભાવ કેવા મળ્યા જાણો વિગતો

Tharad weather: આગામી 8 દિવસોમાં માવઠું પડશે કે હાડ થીજવતી ઠંડી?